27મા માળની છત પરથી બાળકો એક બિલ્ડિંગ પર થી બીજી બિલ્ડિંગ પર છલાંગ લગાવતા હતા તો થયું કઇક આવું – જુઓ વિડિયો અહી

27મા માળની છત પરથી બાળકો એક બિલ્ડિંગ પર થી બીજી બિલ્ડિંગ પર છલાંગ લગાવતા હતા તો થયું કઇક આવું – જુઓ વિડિયો અહી

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાળકો પોતાનો જીવ દાવ પર લગાવીને રમી રહ્યા છે. આ વાયરલ વીડિયો દરેકને ચોંકાવનારો અને પરેશાન કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ લોકો તેને ખતરનાક ગણાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ વીડિયો ચીનનો જણાવવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે 27માં માળે આવેલી ઈમારતની છત પર બે બાળકો રમી રહ્યા છે, બાળકો રમતા રમતા ઈમારતને પાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો લોકોને ડરાવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લોકો એકદમ સ્તબ્ધ થઈ ગયા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાળકો તેમના જીવ સાથે રમી રહ્યા છે. આ વીડિયો બધાને ચોંકાવી દે છે. વીડિયો જોયા બાદ યુઝર્સ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે.

જુઓ વાયરલ વિડીયો

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાળકો પોતાનો જીવ દાવ પર લગાવીને રમી રહ્યા છે. આ વાયરલ વીડિયો દરેકને ચોંકાવનારો અને પરેશાન કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ લોકો તેને ખતરનાક ગણાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ વીડિયો ચીનનો જણાવવામાં આવી રહ્યો છે. જો થોડી પણ બેદરકારી દાખવાઈ હોત તો બાળકોનો જીવ પણ જઈ શકત. 27મા માળે આવેલા બાળકોનો આ વીડિયો હૃદયને હચમચાવી નાખે તેવો છે.

આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયો @OnlyBangersEth નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે. આ વીડિયોને લગભગ 12 લાખ લોકોએ જોયો છે, જ્યારે આ વીડિયો પર ઘણા લોકોની કમેન્ટ જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયો પર ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે – ખૂબ જ ક્યૂટ વીડિયો. કોમેન્ટ કરતી વખતે અન્ય યુઝરે લખ્યું છે – ખુબ સરસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *