સુરતમાં તક્ષશીલા કાંડ પછી ફરી એના જેવો બનાવ બન્યો, વિદ્યાર્થીઓ સહિત 20 વધુ લોકોનું રેસ્ક્યૂ  કરાવ્યા – જાણો વધુ વિગતવાર

સુરતમાં તક્ષશીલા કાંડ પછી ફરી એના જેવો બનાવ બન્યો, વિદ્યાર્થીઓ સહિત 20 વધુ લોકોનું રેસ્ક્યૂ કરાવ્યા – જાણો વધુ વિગતવાર

ફાયર વિભાગ અને પોલીસે ૨૨ જેટલા લોકોને કયારેક કરી આગ પર કાબુ લેવા માટે 20 કરતા વધુ ગાડી લાગી કામે

સુરતના ડભોલી વિસ્તારમાં (surat news) આવેલી એમ સ્ક્વેર બિલ્ડીંગમાં ભીષણ આગ (fire in building) ફાટી નીકળી હતી. બીજા માળે લાગેલી આગને કારણે ત્રીજા માળે 20 વિધાથીઓ (students) સહિત બાળકો ફસાયા હતા. બનાવને પગલે ફાયરને જાણ કરવામાં આવતા ફયરની ટીમે ઘટના સ્થળે ધસી આવી હતી અને તાત્કાલિક બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

ત્રીજા માળે ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડની હાઈ ડ્રો ક્રેનથી રેસ્ક્યૂ કરીને ફસાયા લોકોને બહાર કાઠવામાં સફળતા મળી હતી. જો કે આગના ધુમાડાથી લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો હતો.

આગ ઓનલાઈન વેચાતી પ્લાસ્ટિકની વસ્તુઓમાં લાગતાં વધારે પ્રમાણમાં ધુમાડો ફેલાયો હતો. વિદ્યાર્થીઓના પરિવારના શ્વાસ થઈ ગયા હતા અધ્ધરડિવાઈન સેન્ટર નામના કોમ્પલેક્સ બિલ્ડીંગના બેઝમેન્ટમાં આગ લાગી ગઈ હતી.

જેનો ધુમાડો ઉપર સુધી પહોંચી ગયો હતો. જેથી ઉપર વિદ્યાર્થીઓ ઉપર ફસાઈ ગયા હતાં. જેઓને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતાં. ઉપરના ભાગે એક ડીવાઇન aejyulesh ટ્રસ્ટ એક ક્લાસિસ ચાલતું હતું. જેમાં વીર્ધાથીઓ ફસાયા હતા જોકે તમમને રેસ્કયું કરીને ઉગ્રાઈ લેવામાં આવતા પરિવારજનો રાહતનો શ્વાસ લીધો હતો.

આગ લાગતાં મેયર સહિત અધિકારીઓ દોડતા થયા હતા. આગની દુર્ઘટનાને પગલે ફાયરબ્રિગેડના અધિકારીઓ અને પોલીસ કાફલા સહિત મેયર અને ડેપ્યુટી મેયર સહિતના લોકો પહોંચી ગયાં હતાં. જેમણે રેસ્ક્યૂ કામગીરી કર્યા બાદ બાળકોની હિંમત વધારી હતી.

રેસ્ક્યૂ કરાયેલી વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અમે પરિક્ષઆની તૈયારી માટે વાંચન કરી રહ્યા હતાં. એ દરમિયાન ધુમાડો અંદર આવ્યો હતો. જેથી અમે બુમાં બૂમ કરી હતી. સાથે જ ફાયરને ફોન કરી દીધા હતાં. તાત્કાલિક ફાયરબ્રિગેડ આવી જતાં અમને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતાં.

અગ્નીકાંડ જેવી ઘટના બનતા રહી ગઈફાયર અધિકારીનું કહેવું છે કે કોમ્પલેક્ષ માં અગમ્ય કારણોસર આગ લાગી હતી બનાવ ને પગલે ફાયરનીની 15 થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચીને ફસાયેલ તમમાને ઉગારી લેવાયા સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટલી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *