લગ્નના સમયે આ દુલ્હનએ પિતા સાથે કર્યો ડાંસ જુઓ વાઇરલ વિડિયો અહી

લગ્નના સમયે આ દુલ્હનએ પિતા સાથે કર્યો ડાંસ જુઓ વાઇરલ વિડિયો અહી

લગ્ન સમારોહ દરમિયાન ડાન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દુલ્હન તેના પિતા સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોને 5 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે, 2.5 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. ઈન્ટરનેટ યુઝર્સે દીકરી-બાપની ડાન્સ કેમેસ્ટ્રીના વખાણ કર્યા છે.

લગ્ન પ્રસંગે બાપ-દીકરીનો ધમાકેદાર ડાન્સ કરતો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 5 કરોડ વ્યૂઝ મળી ચૂક્યા છે, લગભગ 2.5 લાખ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે.

વીડિયોમાં દુલ્હન તેના પિતા સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ટ્રેન્ડિંગ વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે અને પોતાની પ્રતિક્રિયા આપી છે. વાયરલ વીડિયોમાં દુલ્હન બ્રિટ્ટેની રેવેલ અને તેના પિતા ‘ટીચ મી હાઉ ટુ ડોગી’ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.

30 વર્ષની બ્રિટ્ટેની સાન ડિએગોની રહેવાસી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેના પિતાની ઉંમર 63 વર્ષ છે. વીડિયોમાં તેમના ડાન્સ મૂવ્સ જોઈને મહેમાનો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું કે તેના પિતાને ડાન્સ શીખવવામાં ખૂબ મજા આવી…

વીડિયો જોયા બાદ મોટાભાગના લોકોએ બ્રિટનીના પિતાના વખાણ કર્યા હતા. એક યુઝરે લખ્યું- તમારા પરિવારમાં ઘણો પ્રેમ છે. અન્ય એક યુઝરે લખ્યું કે આ વીડિયો જોઈને મારા ચહેરા પર સ્મિત આવી ગયું. ત્રીજા યુઝરે લખ્યું કે પિતા અને પુત્રીનો આ શ્રેષ્ઠ ડાન્સ છે.

આ વીડિયો પોસ્ટ કરનાર બ્રિટની પોતે પણ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય છે, તેના 1 લાખથી વધુ ફોલોઅર્સ છે. જો આપણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરીએ, તો તે ઘણા પ્રસંગોએ તેના પિતા સાથે ડાન્સ કરતી જોવા મળી છે. બ્રિટ્ટેની રીકિનેક્ટેડ ફિઝિકલ થેરાપીના સ્થાપક પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *