Surat

Grishma murder case: કુદરતનો કહેર ગ્રીષ્મા નો હત્યાયારો ફેનિલ ગોયણી કોર્ટમાં અચાનક બેભાન થયો, કોર્ટની કાર્યવાહી જાણો અહી

Grishma murder case: Grishma ગ્રીષ્માના હત્યાના આરોપી ફેનીલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા જજ સામે ચાલુ કોર્ટે કરવાથી દરમિયાન આરોપી ફેનીલ કોર્ટમાં બેહોશ થયો હતો.

સુરતનો ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં (Grishma murder case) ફેનીલને સતત 7માં દિવસ કોર્ટમાં રજૂ કર્યો હતો. ગ્રીષ્માના હત્યાના (Grishma murder case) આરોપી ફેનીલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા જજ સામે ચાલુ કોર્ટે કરવાથી દરમિયાન આરોપી (fenil goyani) ફેનીલ કોર્ટમાં બેહોશ થયતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આરોપી ફેનીલ ચાલુ કોર્ટે અચાનકજ બેહોશ થયો હતો. બનાવને પગલે તુરંત પોલીસ દ્વારા 108 ને કોલ કરીને સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તબીબના કહેવા પ્રમાણે હાલમાં સ્થિતિ સુધારા પર છે.

હત્યા નજરે જોનાર ગ્રીષ્માના (Grishma) ભાઈનું નિવેદન લેવાયું. અત્યાર સુધી 60થી વધુ સાક્ષીઓ ના નિવેદન લેવાઈ ચુક્યા છે.આજે વધુ ચાર સાક્ષીઓ ના નિવેદન નોંધવાના હતા. (Grishma) ગ્રીષ્માના ભાઈએ ગઈકાલે સમગ્ર ઘટના કોર્ટ સમક્ષ વર્ણવી હતી. હત્યાની નજરે જોનાર સાક્ષીઓની લેવાઈ જુબાનીસુરતના પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરીમાં (Grishma) ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા કરી દેનારા આરોપી (fenil goyani) ફેનિલ ગોયાણી સામેના કેસની કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. આજે ફેનિલને કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા ચાર દિવસમાં 60થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઈ હતી. તેમાં સમગ્ર હત્યા નજરે જોનારા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.

Also Read : રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતમાં પેટ્રોલ ડીજલ ના ભાવમાં મોટો કડાકો, જાણો ભાવ અહી

 

હત્યારા (fenil goyani) અચાનક કેમ બેહોશ થયો?? મહત્વની વાત એ છે સતત 7 દિવસથી સુરત કોર્ટમાં ચકચારી હત્યા કેસમાં કરવાથી ડે ટુ ડે ચાલી રહી છે ત્યારે અચાનક 7 માં દિવસે આરોપી ફેનીલ ચાલુ કોર્ટ દરમિયાન કેમ અચાનક બેહોશ થયો તેવા અનેક સવાલો ઉભા થયા છે શું આરોપી (fenil goyani) ફેનીલ પોતાનો બચાવ કરવા માટે નાટક કર્યું છે કે ઓછી કોઈ કારણોસર તબિયત લથડી છે તેવા અનેક સવાલો ઉભા થયા છે હાલ તો હત્યારા (fenil goyani) ફેનીલની સિવિલ સારવાર ચાલી રહી છે.

સુરત ફાસ્ટેટ કોર્ટમાં ચાલે છે ડે ટુ ડે કાર્યવાહીમુખ્ય જિલ્લા ન્યાયાધિશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સાક્ષીઓની જુબાની રોજ 7 કલાક ચાલી રહી છે. કુલ 190 વિટનેસ છે. ઘટનાસ્થળના સાક્ષી એવા મામલતદારની પણ જુબાની લેવાઇ હતી. સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું હતું કે આ સમગ્ર મેટર મહિના કે સવા મહિનામાં પૂરી થાય એવી સંભાવના છે.

પોલીસ પાસે (fenil goyani) ફેનિલના સજ્જડ પુરાવા કોર્ટમાં કરવામાં આવ્યા રજૂઓડિયો-ક્લિપના આધારે પોલીસ (fenil goyani) ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પણ એફએસએલએ પોલીસને સોંપી દીધો છે. પોલીસે (fenil goyani) ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી કઠોરની કોર્ટમાં ચાર્જશીટ કરી દીધી છે. કઠોર કોર્ટમાંથી આ કેસ કમિટ થઇને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.આવું ક્રૃત્ય કર્યા છતાં આરોપી ફેનિલે ગુનાની કબૂલાત નથી કરીસુરતની કોર્ટમાં (fenil goyani) ફેનિલ સામે કાર્યવાહી શરૂ થઈ હતી.

દરમિયાન (fenil goyani) ફેનિલે ગુનો કબૂલ કર્યો ન હતો. છેલ્લા 4 દિવસથી સાક્ષીઓની જુબાની લેવામાં આવી રહી છે. કુલ 190 સાક્ષીમાંથી 58ની જુબાની લેવામાં આવી ચૂકી છે, જેમાં ડોક્ટર, હત્યાનો વીડિયો ઉતારનાર સહિતની જુબાની લેવાઈ છે.આખી ઘટના પર કરીએ એક નજર સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ (Grishma) ગ્રીષ્મા વેકરિયાના એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

(Grishma) ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.અને ડે ટુ ડે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સુરતના પાંડેસરામાં બાળકી અને માટેની હત્યાના કેસમાં મુખ્ય આરોપીને ફાંસી નો ચુકાદો આવ્યો છે ત્યારે આ કેસમાં પણ આગામી ગણતરીના દિવસો માં કડક કડક સજાનો ચુકાદો આવે તેવા હાલ એંધાણ વર્તાઈ રહ્યાં છે.

dailykhbar

Recent Posts

આ યુવક ઇ-રિક્ષા પર ઉભો હતો અને ડાંસ કરતો હતો, પછી કંઈક એવું બન્યું કે, લોકોએ કહ્યું- ખરેખર ચાલ્યા ગયો

સોશિયલ મીડિયા પર એક વિડિઓ વધુને વધુ વાયરલ થઈ રહી છે, જેમાં એક યુવક રિક્ષા…

3 weeks ago

હોસ્ટેલ માં યુવકે એ દરવાજો ખોલ્યો નહીં, પછી મિત્રોએ પોલીસને બોલાવી, અને પછી જે થયું તે આશ્ચર્યચકિત, વિડિઓ જુઓ

જ્યારે છાત્રાલયમાં રહેતો એક છોકરો લાંબા સમય સુધી તેના ઓરડાના દરવાજા ખોલતો ન હતો, ત્યારે…

3 weeks ago

નાગિન ડાન્સની સફળતા પછી, ટેન્ટ ડાન્સ રજૂ કરવામાં આવ્યો, વિડિઓ જોયા પછી તમારી હસતાં રહી જશો

સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થઈ રહી છે જેમાં એક સ્ત્રી તંબુ પર તા…

3 weeks ago

બિલ ભરવા માટે હવે મિત્રો વચ્ચે જગડો નહીં થાય, આ રીતે કોણ બિલ ભરશે નો નિર્ણય લેવાઈ, જુઓ વિડિયો અહી

હોટેલમાં ખોરાક ખાધા પછી, જે પોતાનું બિલ ચૂકવશે, આ વિશે ઘણી ચર્ચા છે. પરંતુ વિડિઓ…

3 weeks ago

આ ઓટો વાળાભાઈ ભૈયા સાંભળી ને આટલો કંટાળી ગયો હતો કે, તેના ઓટો માં લખાવ્યું કઈક આવું, જુઓ અહી

એક ow ટોવાલે તેની બેઠક પાછળના મુસાફરો માટે આવી વાત લખી હતી, જેનો ફોટો હવે…

3 weeks ago

આ વ્યક્તિ SRH અને CSK ની મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યો, પરંતુ તેની સાથે થયું કઈક આવું, જુઓ વિડિયો અહી

સોશિયલ મીડિયા પર એક અદ્ભુત કેસ જોવા મળ્યો છે. એક વ્યક્તિએ હૈદરાબાદ અને ચેન્નાઈની મેચ…

3 weeks ago

This website uses cookies.