viral

ફરી એકવાર વિવાદમાં આવી કિર્તી પટેલનો વધુ એક ડખો! ગોવાથી આવતી ફ્લાઇટમાં કર્યું કઇક આવું – જાણો વધુ વિગતવાર

અમદાવાદ બાદ સુરતમાં કિર્તી પટેલ સામે પોલીસ કેસ, એરહોસ્ટેસને લાફા મારી દીધા હોવાની વિગતો, એરહોસ્ટેસે રાજીનામું આપી ડુમ્મસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, સુરતની આ છોકરીએ ગુજરાત ગાંડુ કર્યુ

Tiktok એપ ફોર વિડીયો બનાવી લોકોની ચર્ચામાં આવેલી અને સુપરસ્ટાર ગણાતી કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં સપડાય છે અમદાવાદમાં મારામારીની ફરિયાદ બાદ tik tok girl કીર્તિ પટેલ સામે સુરતના ડુમસ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે ગોવા થી આવતા સમયે ફ્લાઈટમાં એરહોસ્ટેસે સાથે ઝઘડો કર્યા બાદ મારામારી કરતા દ્વારા જયપુરથી સુરત આવી નોકરીમાંથી રાજીનામું આપ્યા બાદ આ કામે ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે

સોશિયલ મીડિયામાં ટીટોક નામની એપ પર અલગ-અલગ પ્રકારના વિડીયો બનાવીશ રાતોરાત ફેમસ થયેલી કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે પુણા વિસ્તારમાં ધ્યાન આ પ્રયાસના ગુનામાં પોલીસે ધરપકડ બાદ જેલમાં જઈ આવી હતી. કીર્તિ પટેલ ગુનાની દુનિયામાં પોતાનો પગપેસારો કરી રહી છે. ટીકટોક સ્ટાર કિર્તી પટેલ

થોડા દિવસ પહેલા કીર્તિ પટેલ ગોવાથી સુરમાં આવી રહી હતી ત્યારે ફ્લાઇટના એર હોસ્ટેસ દ્વારા તેને માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું હતું જેને લઇને કીર્તિ પટેલ ઘેરાઈ ગઈ હતી અને પહેલા ફ્લાઇટના કર્મચારી સાથે ઝઘડો કર્યા બાદ તેને સાઈડ પર લઈ જાય તેને બે ત્રણ લાફા મારી દીધા હતા જેને લઈને ગોવા-સુરત-જયપુર ફ્લાઈટમાં તમામ મુસાફરો સામે થયેલા અપમાનને લઈ એરહોસ્ટેસ એ જયપુરથી સુરત આવી નોકરી પરથી રાજીનામું પણ આપી દીધું હોવાની ચર્ચાઓ આવી રહી છે.

zzzzzzzz

જોકે આ લાઈન મહિલા કર્મચારીએ ફરિયાદ આપતાની સાથે જ પોલીસે ગુનો દાખલ કરી કીર્તિ પટેલ બોલાવી પૂછપરછ સાથે તેના વિરૂદ્ધ કાર્યવાહીની તૈયારી કરી છે ત્યારે કીર્તિ પટેલ ભૂતકાળમાં પણ અનેક વિવાદોમાં આવી છે.

ઘોડા પર બેસીને વિડિયો બનાવવાનો લઈને પણ વિવાદ સર્જાયો હતો ત્યારે સાથે ઘુવડ રાખવાને લઈને વનવિભાગ દ્વારા પણ તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી જોકે એક યુવાને કરેલી મશ્કરી ને લઈને તેને જીવલેણ હુમલો કરતાં પુણા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો ત્યારે બે દિવસ પહેલાં કહી શકાય અમદાવાદ પોલીસ માટે પણ એક ગુનો દાખલ કર્યો છે.

ત્યારે વધુ એક ગુનો ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. કીર્તિ પટેલ વિવાદો બોલવામાં મુફટ અને ગમે તે ભાષા નો ઉપયોગ કરતી અને tiktok માં રાતોરાત સ્બટાર ની ગઈ ત્યારબાદ સોશિયલ મીડિયા થકી અનેક વિવાદોમાં આવી છે

dailykhbar

Recent Posts

આ યુવક ઇ-રિક્ષા પર ઉભો હતો અને ડાંસ કરતો હતો, પછી કંઈક એવું બન્યું કે, લોકોએ કહ્યું- ખરેખર ચાલ્યા ગયો

સોશિયલ મીડિયા પર એક વિડિઓ વધુને વધુ વાયરલ થઈ રહી છે, જેમાં એક યુવક રિક્ષા…

3 weeks ago

હોસ્ટેલ માં યુવકે એ દરવાજો ખોલ્યો નહીં, પછી મિત્રોએ પોલીસને બોલાવી, અને પછી જે થયું તે આશ્ચર્યચકિત, વિડિઓ જુઓ

જ્યારે છાત્રાલયમાં રહેતો એક છોકરો લાંબા સમય સુધી તેના ઓરડાના દરવાજા ખોલતો ન હતો, ત્યારે…

3 weeks ago

નાગિન ડાન્સની સફળતા પછી, ટેન્ટ ડાન્સ રજૂ કરવામાં આવ્યો, વિડિઓ જોયા પછી તમારી હસતાં રહી જશો

સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થઈ રહી છે જેમાં એક સ્ત્રી તંબુ પર તા…

3 weeks ago

બિલ ભરવા માટે હવે મિત્રો વચ્ચે જગડો નહીં થાય, આ રીતે કોણ બિલ ભરશે નો નિર્ણય લેવાઈ, જુઓ વિડિયો અહી

હોટેલમાં ખોરાક ખાધા પછી, જે પોતાનું બિલ ચૂકવશે, આ વિશે ઘણી ચર્ચા છે. પરંતુ વિડિઓ…

3 weeks ago

આ ઓટો વાળાભાઈ ભૈયા સાંભળી ને આટલો કંટાળી ગયો હતો કે, તેના ઓટો માં લખાવ્યું કઈક આવું, જુઓ અહી

એક ow ટોવાલે તેની બેઠક પાછળના મુસાફરો માટે આવી વાત લખી હતી, જેનો ફોટો હવે…

3 weeks ago

આ વ્યક્તિ SRH અને CSK ની મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યો, પરંતુ તેની સાથે થયું કઈક આવું, જુઓ વિડિયો અહી

સોશિયલ મીડિયા પર એક અદ્ભુત કેસ જોવા મળ્યો છે. એક વ્યક્તિએ હૈદરાબાદ અને ચેન્નાઈની મેચ…

3 weeks ago

This website uses cookies.