Categories: Rajkot

રાજકોટમાં લાફાવાળી થતા હંગામો ટોક ઓફ ધ ટાઉન બન્યો, મહિલા PSI અને અધ્યાપિકા વચ્ચે ઝપાઝપી

રાજકોટમાં સીટબેલ્ટના દંડના મામલે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજના અધ્યાપિકા વચ્ચે હાથોહમથની જામી પડી હતી. જેમા ઝપાઝપીથી લાફાવાળી થતા સરાજાહેર હંગામો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ કિસ્સામા લેડી પીએસઆઈ અને અધ્યાપિકા બંન્નેએ એકબીજા ઉપર ગેરવર્તણૂકના આક્ષસપો કર્યા છે. ત્યારે આ કિસ્સામા ઉચ્ચ પોલીસ અમલદારોએ તટસ્થતાથી ઘટનાના મૂળ સુધી જવાની માંગણી થઈ છે.

રીંગ રોડ પર મહિલા પોલીસ મથકમા ફરજ બજાવતા મહિલા પીએસઆઈ જલવાણી સહિતના સ્ટાફે માસ્ક અને સીટ બેલ્ટ વગર નીકળેલી મહિલા કાર ચાલકને અટકાવતા કાર હંકારી મુકતા ફિલ્મી ઢબે પીછો કરી તેને બહુમાળી ભવન પાસે આંતરી લેતા કાર ચાલક મહિલાએ પોતે કલાસ ટુ ઓફિસર હોવાનુ કહી તમે બુટલેગર સહિતના ગુંડાઓને પકડી બતાવો કહી હંગામો મચાવી સરાજાહેર ફડાકા ઝિંકી દેતા લોકોના ટોળા એકઠા થયા હતા.

બનાવનો મામલો પ્રહલાદ નગર પોલીસ મથકે પહોંચતા પોલીસે કાર ચાલક યુવતીની માતાની પુછતાછ કરતા તે રાજકોટ કાલાવડ રોડ પર રહેતા ડો.નેહલબેન વિરેન્દ્રકુમાર જાની હોવાનુ અને હાલ ધર્મેન્દ્ર કોલેજમા પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હોવાનુ અને હોસ્પિટલના કામે જવુ હોય ઉતાવળ હોવાથી કાર હંકારી હોવાનુ રટણ કરતા બનાવને પગલે મહિલા પોલીસે દંડ લઈ લીધો હોય હજુ સુધી ફરિયાદ નોંધાઈ ન હોવાનુ પીઆઈ એલ.એલ. ચાવડાએ જણાવ્યુ હતું.

પૂત્રી ઉપર હાથ ઉઠાવે તો ચૂપ કેમ રહુ? મારૂ મંગળસૂત્ર પણ ખોવાઈ ગયું: અધ્યાપિકા

ધર્મેન્દ્રસિંહજી કોલેજમા ગુજરાતી વિષય ભણાવતા વર્ગ-2ના અધિકારી ડો.નેહલબેન વિરેન્દ્રકુમાર જાનીએ જણાવ્યુ કે મારી પૂત્રીને ટ્રાફિક પોલીસે રોકતા તે ઉતાવળમા હોસ્પિટલે જતી હોઈ રોકાઈ ન હતી. આટલી વાતમા તેનો પીછો કરી બાદમા પોલીસે અમાનવીય વર્તન કરતા પૂત્રીએ મને બોલાવી હતી. જયા મારી પૂત્રી સાથે પોલીસના બળજબરીભર્યા વર્તન સામે મે વાંધો ઉઠાવેલો, જેનાથી મહિલા પીએસઆઈ ઉશ્કેરાયા અને મારી પૂત્રીને માર મારવાની ચેષ્ટા થતા ઝપાઝપી થઈ હતી. ‘કોઈ મારી પુત્રીને મારે તો હું કેમ જોઈ શકુ? ઝપાઝપીમા મારૂ મંગળસુત્ર ખોવાઈ ગયુ, ચશ્મા પડી ગયા -અમે સ્તબ્ધ બની ગયા છીએ.

dailykhbar

Recent Posts

આ યુવક ઇ-રિક્ષા પર ઉભો હતો અને ડાંસ કરતો હતો, પછી કંઈક એવું બન્યું કે, લોકોએ કહ્યું- ખરેખર ચાલ્યા ગયો

સોશિયલ મીડિયા પર એક વિડિઓ વધુને વધુ વાયરલ થઈ રહી છે, જેમાં એક યુવક રિક્ષા…

4 weeks ago

હોસ્ટેલ માં યુવકે એ દરવાજો ખોલ્યો નહીં, પછી મિત્રોએ પોલીસને બોલાવી, અને પછી જે થયું તે આશ્ચર્યચકિત, વિડિઓ જુઓ

જ્યારે છાત્રાલયમાં રહેતો એક છોકરો લાંબા સમય સુધી તેના ઓરડાના દરવાજા ખોલતો ન હતો, ત્યારે…

4 weeks ago

નાગિન ડાન્સની સફળતા પછી, ટેન્ટ ડાન્સ રજૂ કરવામાં આવ્યો, વિડિઓ જોયા પછી તમારી હસતાં રહી જશો

સોશિયલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થઈ રહી છે જેમાં એક સ્ત્રી તંબુ પર તા…

4 weeks ago

બિલ ભરવા માટે હવે મિત્રો વચ્ચે જગડો નહીં થાય, આ રીતે કોણ બિલ ભરશે નો નિર્ણય લેવાઈ, જુઓ વિડિયો અહી

હોટેલમાં ખોરાક ખાધા પછી, જે પોતાનું બિલ ચૂકવશે, આ વિશે ઘણી ચર્ચા છે. પરંતુ વિડિઓ…

4 weeks ago

આ ઓટો વાળાભાઈ ભૈયા સાંભળી ને આટલો કંટાળી ગયો હતો કે, તેના ઓટો માં લખાવ્યું કઈક આવું, જુઓ અહી

એક ow ટોવાલે તેની બેઠક પાછળના મુસાફરો માટે આવી વાત લખી હતી, જેનો ફોટો હવે…

4 weeks ago

આ વ્યક્તિ SRH અને CSK ની મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યો, પરંતુ તેની સાથે થયું કઈક આવું, જુઓ વિડિયો અહી

સોશિયલ મીડિયા પર એક અદ્ભુત કેસ જોવા મળ્યો છે. એક વ્યક્તિએ હૈદરાબાદ અને ચેન્નાઈની મેચ…

4 weeks ago

This website uses cookies.